અમરેલી

ધારાસભ્યો સંતો સાહિત્યકારો સહિત અનેક પ્રબુદ્ધ અગ્રણી ની ઉપસ્થિતિ માં અગત્ય ની બેઠક રાજુલા ના છતડીયા ખાતે મળી

લાઠી  રાજુલા ના છતડીયા ગામે શ્રી કથડબાપુ ધાખડા ના નિવાસ સ્થાને એક અગત્યની બેઠક મળી જેમાં પાટીદાર નેતા અને લાઠી બાબરા દામનગર વિસ્તાર ના ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુંમર રાજુલા જાફરાબાદ ના ધારાસભ્ય અમરીશભાઈ ડેર લોક સાહિત્ય કલાકાર શ્રી માયાભાઈ આહીર તેમજ કાઠી સમાજના આગેવાન શ્રી ગૌતમભાઈ વરૂ ટીકુ ભાઈ વરુ ભોળાભાઈ વરૂ ડોક્ટર બી બી વરૂ હનુભાઇ ધાખડા‌ મહેશભાઈ  કોટીલા પ્રતાપભાઈ ધાખડા મહીપતભાઈ ધાખડા અમદાસ બાપુ નિગાળા કથડબાપુ ધાખડા દેવભાઈ વરૂ જસુભાઈ ધાખડા દીપુભાઈ ધાખડાસહિત ના આગેવાનો ની બેઠક મળી વિસ્તૃત પરામર્શ ચચૉ વિચારણા ની બેઠક બાદ ભોજન સાથે લીધું

Related Posts