દામનગર શહેર ના ઘનશ્યામનગર – ભગીરથ સોસાયટી વચ્ચે થી પસાર થતા સાવરકુંડલા ભાવનગર હાઇવે રોડ ઉપર રાહદારી માટે જોખમ રૂપ પથ્થર ના રોકા દૂર ધારાસભ્ય ઠુંમરે માર્ગ મકાન સ્ટેટ માં કરેલ રજુઆત થી કાર્યપાલક ઈજનેર સ્ટેટ દ્વારા રોડ ઉપર નાળા ના કામ બાદ રોડ ઉપર જોખમી રીતે પથ્થર ના રોકા મૂકી જતી રહેલ એજન્સી થી રાહદારી ઓને ભારે મુશ્કેલી પડતી હોવા ની ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સુધી સ્થાનિક શહેરીજનો તરફ થી કરાય હતી રાહદારી વાહન ચાલકો અને ભારે વાહન ના ટાયર થી ગોળી જેમ છટકી રસ્તા ને અને વાહનો અને વાહન ચાલકો ને નુકશાન કરતા રોકા અંગે ઠુંમર ને વિગતે રજુઆત ધ્યાને લઇ સબંધ કરતા તંત્ર ને ધ્યાન દોરી રહેણાંક વિસ્તાર વચ્ચે થી પસાર થયા સાવરકુંડલા ભાવનગર રોડ ધ્રુફણીયા રોડ ચોકડી થી રોડ ઉપર વેરવિખેર રોકા દૂર કરવા ની માંગ થી ધારાસભ્ય ઠુંમરે તંત્ર ને તાકીદે કાર્યવાહી કરવા ચૂસના આપતા સમસ્યા ઉકેલાય હતી
ધારાસભ્ય ઠુંમરે દામનગર શહેરના ઘનશ્યામનગર ભગીરથ સોસાયટી વચ્ચે પસાર થતા સ્ટેટ ના સાવરકુંડલા ભાવનગર રોડ ઉપર જોખમ રૂપ પથ્થરના રોકા દૂર કરાવતા રાહતની લાગણી

Recent Comments