ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ આપી લીલીઝંડી…શહેરમાં ઘણા સમયથી ધારાસભ્યને હતી લોક ફરિયાદ…કસવાળાએ ચૂંટણીમાં આપેલા વચનનો કર્યો અમલ શહેરના અમરેલી રોડ મહુવારોડ જેસરરોડ સહિતના ઘણા નિર્દેશિત વિસ્તારોમાં લાગુ કરાયો અશાંત ધારો…
ધારાસભ્ય મહેશ કસવાળાએ કાર્યાલય ખાતેના કાર્યક્રમમાં કરી જાહેરાત

Recent Comments