અમરેલી

ધારીના ખોડીયાર ડેમની તુટેલી રેલીગ, દિવાલ જોખમી.

ધારીના સુપ્રસિદ્ધ ખોડીયાર ડેમ જેની ઉચાઈ ૭૫ ફુટ જેટલી છે. વાવાઝોડાનો માર અહીં પણ પડયો હોય તેમ અહીં ડેમ પરની દિવાલ પડી ગયેલ  છે અને ડેમથી નીચેની સાઈડ ખોડીયાર માતાજીના મંદિરના રસ્તે જે ઉતરાણમા તથા ઉબડખાબડ રસ્તો છે તયા  રેલીગ ઝુકી ગય છે જેથી અહીંથી પસાર થતા લોકો તથા શ્રધ્ધાળુ ઓ પર સતત અકસ્માતનો ભય રહે છે જેથી દિવાલ અને રેલીગ તાત્કાલિક અસરથી મરમ્મત કરાવવા માગતી ઉઠી છે.

Related Posts