ધારીમાં તા.૨૪ ઓગસ્ટે આર.ટી.ઓનો રી-પાસીંગ- પાસીંગ કેમ્પ યોજાશે
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી – અમરેલી દ્વારા અમરેલી જિલ્લાના રાજુલા મુકામે તા.૨૪/૦૮/૨૦૨૨ના રોજ આરટીઓ અમરેલી દ્વારા બલાડ માતાનું મંદિર, પીપાવાવ પોર્ટ ખાતે રી-પાસીંગ અને પાસીંગ (CERA) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો સમય સવારે ૧૦.૩૦થી સાંજે ૬.૧૦ વાગ્યા સુધીનો છે. અરજદારો આ કામગીરી માટે કેમ્પમાં ભાગ લઈ શકે છે, એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અમરેલીએ જણાવ્યું છે.
Recent Comments