અમરેલી

ધારી ખાતે નવિ વસાહત મા નવ નિર્માણ થયેલ પોલીસ સ્ટેશન ની મુલાકાતે ધારી ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વેપારી મહામંડળ

ધારી તાલુકા ના ધારી નવિ વસાહત ખાતે નવ નિર્માણ થયેલ પોલીસ સ્ટેશન તા ૧૬/૦૮/૨૦૨૩ ના રોજ કાર્યરત થતાં ધારી ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી મહામંડળ એ ધારી પીઆઇ શ્રી જે જે ચૌધરી સાહેબ તેમજ પીએસઆઇ શ્રી મારુ સાહેબ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને બન્ને અધિકારીશ્રી ઓનુ ફુલહારથી સ્વાગત સન્માન કરવામાં આવેલ* પરેશભાઈ પટણી પ્રમુખ બજરંગ ગ્રુપ અને વેપારી અગ્રણી જીતુભાઈ રૂપારેલિયા (એલજી ટીવી) તેમજ ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઇ જોષી, મુકેશભાઈ રુપરેલીયા પ્રમુખ વેપારી મહામંડળ ધારી, રમેશભાઈ બી મકવાણા, બાબુભાઈ ગઢિયા, કાળુભાઇ લિબાસીયા, બાલાભાઈ જોષી, ભરતભાઈ રાદડીયા, રોહિતભાઈ માલવીયા, સાદિકભાઈ હુદાણી, મહેશભાઈ ગાધી , મીઠ્ઠાભાઈ મકવાણા, શરદભાઈ ધકાણ, નાવેદભાઈ ચૌહાણ, કિર્તીરાજ રૂપારેલિયા, નવિનભાઇ જસાણી, દેવાંગભાઈ મશરૂ, નાગજીભાઈ બારૈયા પ્રેમપરા, કિશોરભાઈ મકવાણા, ગાંધીભાઈ, ઉદયભાઈ ચોલેરા પત્રકાર, પિયુષભાઈ ગઢિયા ફોટોગ્રાફર ધારી વગેરે મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ધારી ના મુખ્ય પ્રશ્નો ની રજુઆત કરી હતી જેમાં ધારી મુખ્ય બજાર વનવે ટ્રાફિક પ્રશ્ન ની અમલવારી કરી ખાતરી આપી હતી
સ્થાનીક જવાબદાર અધિકારીશ્રીઓ તેમજ સ્ટાફ કર્મચારીઓ દ્વારા ચા નાસ્તા ની વ્યવસ્થા કરી તમામ ને મીઠ્ઠો આવકાર આપેલ અને ધારી જનતા ના મિત્ર પોલીસ પરિવાર હરહંમેશ સાથે રહી શાંતિમય વાતાવરણમાં સાથ સહયોગથી સંકલન થી નિરાકરણ લાવવા પ્રયત્નો ની ખાત્રી આપેલ

Related Posts