ધોરાજીમાં કોમી એકતાની ઝલક જોવા મળી. ધોરાજીમાં ૧૦૦ કરતા પણ વધારે તાજીયાઓ બહારપુરામાં પળમાં આવ્યા હતા ત્યારે જગદીશભાઈ દરજી નામના વ્યક્તિએ યા હુસેનના નારા લગાવ્યા હતા અને લોકોને ઠંડુ પાણી પીવડાવ્યું હતું. તેમના આ કાર્યથી ધોરાજીમાં કોમી એકતાની મહેક ચારે તરફ પ્રસરી હતી. આમ ધોરાજીમાં કોમી એકતાની ઝલક જોવા મળી હતી.
ધોરાજીમાં કોમી એકતાની ઝલક જોવા મળી

Recent Comments