fbpx
અમરેલી

“ધોળકિયા ફાઉન્ડેશન જળ અભિયાન” લુવારિયા થી અકાળા સુધી ૭ કિમિ વિસ્તાર માં જળસંગ્રહ રિવરમેન પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ની મહેનત રંગ લાવી

લાઠી તાલુકા ના લુવારીયા થી અકાળા સહિત અનેકો ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ રૂપ જળ સંગ્રહ ૭ કિમિ સુધી વિશાળ જળ ભરેલા સરોવરો દરેક જીવાત્મા માટે કલ્યાણકારી ધોળકિયા ફાઉન્ડેશન ના મોભી પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ની દુરંદેશી એ જળ સંસાધન ક્ષેત્રે લાઠી તાલુકા ગ્રામ્ય વિસ્તારો નું આવતું ભવિષ્ય સુનિશ્ચિત વર્ષ ૨૦૨૩ માં લુવારિયા થી ૩ કિમિ આગળ ખારાપાટ તરફ થી લાઠી ના અકાળા થી તરફ ૪ કિમિ એમ કુલ મળી ૭ કિમિ વિસ્તાર માં નેત્ર દિપક જળ સંગ્રહ ધોળકિયા ફાઉન્ડેશન નું બેનમૂન જળસંસાધન લાઠી તાલુકા ના અનેકો ગ્રામ્ય વિસ્તાર નું આવતું ભવિષ્ય સુનિશ્ચિત દરેક જીવાત્મા ના કલ્યાણ માટે આશીર્વાદ રૂપ જળ સંગ્રહ નું અદભુત કાર્ય હરેકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર ના મોભી પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ના નેતૃત્વ માં ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા વર્ષ ૨૦૨૩ માં થયેલ જળ મંદિરો માં નવા નીર નેત્રદિપક દુસસદુર સુધી વિશાળ જળાશયો થી પ્રકૃતિ પર્યાવરણ થી અદભુત સૌંદર્ય નેત્રદિપક થઈ રહ્યું છે

Follow Me:

Related Posts