અમરેલી

નાગ પંચમી નિમીતે લુણસાપુર જતા તમામ શ્રધ્ધાળુઓ માટે ધારાસભ્ય અંબરીષભાઈ ડેર ના મીત્રો દ્વારા ચા પાણી નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવી

દર વર્ષેની જેમ આ વખતે પણ આજ રોજ નાગ પંચમી નિમીતે લુણસાપુર જતા તમામ શ્રધ્ધાળુઓ માટે ધારાસભ્ય અંબરીષભાઈ ડેર ના મીત્રો દ્વારા ચા પાણી નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ એ લાભ લીધો હતો અને સાથે આવા સેવા કાર્ય કરવા બદલ સાધુ સંતોએ પણ આશીર્વાદ આપ્યા હતા

Related Posts