શ્રી બ્રાંચ શાળા નંબર 2 કન્યા શાળા માં આઝાદી ના અમૃત મહોત્સવ 75 વર્ષ સ્વતંત્રતા દિવસ ની શિક્ષણ સમિતિ ના ચેરમેન વિપુલ દુધાત ની ઉપસ્થિત માં ઉજવણી કરવા માં આવી ભારતીબહેન આચાર્ય નો જન્મ દિવસ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આઝાદી ના 75 વર્ષ ની કેક તેમજ આચાર્ય શ્રી ભારતીબેન નાજન્મદિવસ ની કેક કાપી ઊજવણી કરવામાં આવી હતી જેમાં શાળાની તમામ દીકરીઓ , સ્ટાફ ગણ,વાલીગણ, SMC સભ્યો ની હાજરી રહી હતી , શાહિદ ભગતસિંહ નાટક, જોલિભરદે મેરી યા મુહંમદ કવવાલી, દેશભક્તિ ગીત, જેવી સુંદર કૃતિ રજુ કરવામાં આવી હતી.તમામ કાર્યક્રમ નું આયોજન ધોરણ 8 ની બાળાઓ એ કરેલું હતું,
બ્રાંચ શાળા નંબર 2 કન્યા શાળા માં આઝાદી ના અમૃત મહોત્સવ 75 વર્ષ સ્વતંત્રતા દિવસ ની શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાત ની ઉપસ્થિતમાં ઉજવણી કરવામાં આવી

















Recent Comments