fbpx
રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં આતંકવાદી હુમલો, હુમલાખોર ઠાર

વડાપ્રધાન જેસિંડા અર્ડને આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે, તેમણે કહ્યુ કે હુમલાખોર શ્રીલંકાનો નાગરિક હતો જે ઇસ્લામિક સ્ટેટ સમૂહના પ્રભાવમાં હતો, તેમણે જણાવ્યુ કે તે દેશની સુરક્ષા એજન્સીઓની રડાર પર હતો અને તેની પર ૨૪ કલાક નજર રાખવામાં આવી રહી હતી. તેમણે જણાવ્યુ કે, કાયદા અનુસાર, આ વ્યક્તિને જેલમાં રાખવાની પરવાનગી નહતી. સુપરમાર્કેટની અંદર એક વ્યક્તિ દ્વારા બનાવવામાં આવેલા વીડિયોમાં ૧૦ ગોળી ચાલવાનો અવાજ સંભળાયો હતો.ન્યૂઝીલેન્ડના અધિકારીઓએ કહ્યુ કે તેમણે એક હિંસક ચરમપંથીને ગોળી મારી દીધી છે, જેને એક સુપરમાર્કેટમાં ચાકુ મારીને છ લોકોને ઘાયલ કર્યા હતા.

Follow Me:

Related Posts