પદ્મશ્રી મળ્યા બાદ સૌપ્રથમ સાવરકુંડલા ખાતે સુપ્રસિધ્ધ ભજનિક હેમંત ચૌહાણ ની પધરામણી
સુપ્રસિધ્ધ ભજનિક, લોક ગાયક તથા સમગ્ર ગુજરાત નું નામ રોશન કરનાર શ્રી હેમંતભાઈ ચૌહાણ ને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. પદ્મશ્રી મળ્યા બાદ પ્રથમ વખત સાવરકુંડલા ખાતે પધારનાર હેમંત ચૌહાણ નું સાવરકુંડલા મહિલા હોંમગાર્ડ સભ્ય દક્ષાબેન ચોટલીયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
Recent Comments