અમરેલી

પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામબાપા ની ૨૨૪ મી જન્મજયંતિ નિમિતે જલારામ ધૂન મંડળ પરિવાર અમરેલી દ્વારા અત્રેના લીલીયા રોડ પર આવેલ જલારામ મંદિર ખાતે ૨૨૪ કિલો લાડુ ના અન્નકૂટ નું ભવ્ય આયોજન 

આગામી તા.૧૯/૧૧/૨૩ કારતક સુદ સાતમ ને રવીવાર ના રોજ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામબાપા ની ૨૨૪ મી જન્મજયંતિ નિમિતે જલારામ ધૂન મંડળ પરિવાર અમરેલી દ્વારા અત્રેના લીલીયા રોડ પર આવેલ જલારામ મંદિર ખાતે ૨૨૪ કિલો લાડુ ના અન્નકૂટ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
જલારામ ધૂન મંડળ દ્વારા સ્થાપના વર્ષ ૧૯૯૯ થી અવિરત ધૂન તેમજ જલારામ જ્યંતી ના અવસરે અવનવા અન્નકૂટ ના આયોજન કરવામાં આવે છે
જેમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ૨૨૪ કિલો લાડુ ના અન્નકૂટ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે

ત્યારે પૂજ્ય બાપા ના તમામ ભક્તો અન્નકૂટ ધરાવવાનો લાભ લઇ શકે તે માટે નું વ્યવસ્થિત આયોજન પણ કરવામાં આવ્યું છે.તેમજ જે ભાવિકોએ લાડુ ની સેવા નોંધાવેલ છે તે તમામ ભાવિક ભક્તજનોને સંધ્યા આરતી બાદપૂ. બાપા ની પ્રસાદી તેમના સુધી પહોંચાડવામાં માટેનું પણ આયોજન કરવામાં આવેલ છે.વધુ વિગત મેળવવા માટે તેમજ લાડુ ની સેવા નોંધાવવા માટે ભરતભાઇ ખંધેડિયા,94287 96208,હિરેન માધાણી,99245 21940,રાકેશ સોમૈયા,98249 72725,દર્શન ખખ્ખર,9428794942,વિજય તન્ના,7878339399,પરેશ ખખ્ખર,94287 11567જીજ્ઞેશ પોપટ,70169 69349 ઉપર સંપર્ક કરવા જલારામ ધૂન મંડળ ની એક યાદી માં જણાવાયું છે

Follow Me:

Related Posts