fbpx
અમરેલી

પાણી પુરવઠા વિતરણ વ્યવસ્થા બાબતની પૂછપરછ માટે ૯૬૬૨૫ ૩૬૮૨૪ પર સંપર્ક કરવો

અમરેલી જિલ્લાની તારવાડી વોટરવર્કસ સંસ્થા ખાતે પાણી પુરવઠા વિતરણ વ્યવસ્થાની પૂછપરછ તથા ફરિયાદ માટે જૂના સી.યુ.જી. નં. ૯૬૬૨૫ ૩૬૮૩૫ બંધ થયા છે. આથી હવેથી તે પૂછપરછ તથા ફરિયાદ માટે નવા સી.યુ.જી. નંબર ૯૬૬૨૫ ૩૬૮૨૪ અને લે‍ન્ડલાઇન નં. (૦૨૭૯૨) ૨૨૨૧૪૪ પર સંપર્ક કરવો, તેમ અમરેલી નગરપાલિકા ચીફ ઓફિસર શ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કરતા જણાવ્યુ છે.

Follow Me:

Related Posts