ભાવનગર

પાલીતાણા તાલુકાની ભૂતિયા પ્રાથમિક શાળામાં દાતા દ્વારા રૂપિયા એક લાખનું અનુદાન

મુંબઈ સ્થિત જૈન પરિવારના દાતાશ્રી નરેશભાઈ રમણીકભાઈ મહેતા તથા રોહિતભાઈ પી. શાહ દ્વારા રૂપિયા એક લાખનું દાન ભુતિયા પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ ના અભ્યાસ કરતા તમામ બાળકો ના સ્કૂલ  યુનિફોર્મ  બનાવવા માટે આપવામાં આવ્યું છે. જે બદલ સમગ્ર શાળા પરિવાર તથા એસએમસી ના તમામ સભ્યોએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Related Posts