fbpx
અમરેલી

પીપાપાવમાં આર.ટી.ઓનો રી-પાસીંગ- પાસીંગ કેમ્પ યોજાશે

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી – અમરેલી દ્વારા રાજુલા તાલુકાના પીપાવાવ સ્થિત બલાડ માતાના મંદીર ખાતે આગામી  તા.૧૬/૦૭/૨૦૨૨ના રોજ આરટીઓ અમરેલી દ્વારા રી-પાસીંગ અને પાસીંગ (CERA) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની સૂચના મુજબ આ તારીખ પહેલાં વાહન પાસીંગની ઓનલાઈન ફી ભરી કચેરી ખાતે ઈનવર્ડની કામગીરી પૂર્ણ કરાવી અને વાહનનું ઈન્સપેક્શન કરાવવાનું રહેશે. કેમ્પનો સમય સવારે ૧૦.૩૦થી સાંજે ૬.૧૦ વાગ્યા સુધીનો છે.  વધુમાં  કેમ્પના આ દિવસે રાજુલામાં આર.ટી.ઓ. કચેરીમાં ફીટનેસ અંગેની કામગીરી નહીં થાય, તેમ આર ટી ઓ કચેરી, અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે

Follow Me:

Related Posts