પીરે તરીકત સૂફી સંત દાદાબાપુ કાદરી અને પૂજ્ય ભક્તિરામબાપુ ની શુભેચ્છા મુલાકાતે પધારેલ વિશ્વ મંગલમ ના ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી
સાવરકુંડલા સોરાષ્ટ્ર ની મુલાકાતે પધારેલ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ સાવરકુંડલા માનવ મંદિર ની પૂજ્ય ભક્તિરામબાપુ અને માનવતા ના મસીહા વ્યસન મુક્તિ ની મુહિમ ચલાવનાર સૂફી સંત પૂજ્ય પીરે તરિક્ત દાદાબાપુ કાદરી ફાતમી સહિત ના સંતો ની શુભેચ્છા મુલાકાત લીધી હતી ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી વિશ્વ માંગલમ બાડોદરા આશ્રમ થી સોરાષ્ટ્ર ના અનેકો સંતો ની મુલાકાતો લઈ રહ્યા છે આદિવાસી વિસ્તારો માં એક ૧૦૦ થી વધુ આશ્રમ શાળા ઓ સ્થાપિત કરી દેશ ના આદિવાસી વિદ્યાર્થી ઓને રમત ક્ષેત્રે ઇન્ટરનેશન સુધી પહોંચાડનાર પૂજ્ય માર્ગીયસ્મિતજી એ પૂજ્ય ભક્તિરામબાપુ માનવ મંદિર ની માનવસેવા નિહાળી હતી સાવરકુંડલા કબીરટેકરી સહિત અનેકો મહાત્મા ઓની મુલાકાત કરતા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી નું ઉષ્મા ઠેર ઠેર ભર્યું સ્વાગત કરાયું હતું
Recent Comments