અમરેલી અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય મંદિરના દર્શન કરવા માટે લાઠીના પૂર્વ ધારાસભ્ય પૂર્વ કૃષિ મંત્રી બેચરભાઈ ભાદાણી ના નિવાસ્થાને વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના સહ મંત્રી રસિકભાઈ કણજારીયા અને અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને અભિયાન ના જિલ્લા સંયોજક ઈતેશભાઇ મહેતા એ રામ જન્મભૂમિ તીર્થસ્થવતી અયોધ્યાથી અક્ષત, નિમંત્રણ પત્રિકા અને મંદિરની ફોટો અર્પણ કરી બેચરભાઈ ભાદાણી એ 1992ના કરેલી કાર સેવા ને યાદ કરી મંદિરે દર્શન કરવા સહ પરિવાર પધારવા નિમંત્રણ પાઠવવામાં આવે આ પ્રસંગે શ્રી ભાદાણીએ આમંત્રણનો સ્વીકાર કરતા ની સાથે પોતાની ભાવ વિભોર થય 1992 ના સ્મરણો યાદ કર્યા હતા અને તેમની મંદિર નિર્માણ નો સંતોષ વ્યક્ત
આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના પ્રતાપસિંહ રાઠોડ, ડી.જી.મહેતા સાહેબ ખાસ ઉપસ્થિત રહેલ
Recent Comments