પોર્ન સાઈટ પર વીડિયો મૂકવા સસરો પુત્રવધૂને નગ્ન ડાન્સ કરાવતો
રાજકોટ મહિલાના બિભત્સ વીડિયો પોર્ન સાઈટ પર મૂકવાનો કેસમાં એક પછી એક શરમજનક કરતૂતના ખુલાસા થતા જાય છે. ફરિયાદી મહિલાના પતિ, સાસુ અને સસરાના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી છે. સસરાએ હોટેલના એક રૂમમાં મસાજ પાર્લર બનાવ્યું હતું. હોટેલના રૂમમાં મસાજ પાર્લર બનાવ્યું હતું. આરોપીના દાવા પ્રમાણે વજન ઘટાડવા માટેની ટ્રીટમેન્ટ ચાલતી હતી. પરંતુ મસાજ પાર્લર રૂમમાં વેબ કેમેરો મૂકવામાં આવ્યો હતો. પરંતુ અહીં લગાવાયેલા આ વેબકેમનો ઉપયોગ બિભત્સ વીડિયો ઉતારવા માટે થતો હતો કે કેમ તે તપાસનો વિષય છે. રિમાન્ડ દરમ્યાન તપાસમાં સામે આવ્યું છે કે પોર્ન સાઈટ પર વીડિયો મૂકવા સસરો પુત્રવધૂને નગ્ન ડાન્સ કરાવતો હતો. રાત્રે બે કલાક પુત્રવધૂ પાસે સસરો નગ્ન ડાન્સ કરાવતો હતો. સસરાએ ઓનલાઈન બિભત્સ રમકડાં પણ મગાવ્યા હતા. તેનું પેમેન્ટ પણ ઓનલાઈન કર્યું હતું.
Recent Comments