આ બેઠકમાં જિલ્લા અધ્યક્ષ શ્રી આર.સી.મકવાણા,જિલ્લા પંચાયત પ્રમુખ,જિલ્લા મહામંત્રી અને જિલ્લા હોદ્દેદારશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ,જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી,ચેરમેનશ્રીઓ, તાલુકા પંચાયત,નગરપાલિકા પ્રમુખશ્રીઓની ઉપસ્થિતિ આ બેઠકમાં પ્રભારી મંત્રીશ્રી દ્વારા જિલ્લામાં ચાલતા કામોમાં કવોલિટી જળવાય એવી સૂચના આપવામાં આવી હતી, સાથે વિવિધ ફરિયાદો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લાના પ્રશ્નોના નિરાકરણ માટે રિવ્યૂ બેઠક સર્કીટ હાઉસ ભાવનગર ખાતે યોજાઈ

Recent Comments