ભાવનગર

બગદાણા ધામે કૅરી ના શણગાર સાથે ભોગ ધરવામાં આવ્યો

સંત શ્રી બજરંગદાસ બાપાના ધામ બગદાણા ના ગુરુ આશ્રમ ખાતે ભીમ અગિયારસના પાવન પર્વની પૂર્વ સંધ્યાએ શ્રી ગુરૂઆશ્રમ બગદાણા ધામે પૂ બજરંગદાસબાપાને કેરીનો શણગાર કરી ભોગ ધરવામાં આવ્યો હતો. જેના દર્શનાર્થીઓ એ  દર્શનનો લાભ લીધો હતો.આવતીકાલે (મંગળવારે) અગિયારસના દિવસે દર્શનાર્થી યાત્રિકોને મહાપ્રસાદ રૂપે કેરીનો રસ અને પુરી પીરસવામાં આવશે

Related Posts