વિધાનસભા સામાન્ય ચૂંટણી દરમિયાન વધુમાં વધુ મતદાન થાય અને મતદાતાઓને તેમના મતનું મૂલ્ય સમજાવવા માટે જુદાં જુદાં માધ્યમથી મતદાન અંગેની જાગૃત્તિ લાવવામાં આવી રહી છે. ૯૪ – ધારી – બગસરા વિધાનસભા મતવિસ્તારમાં મતદાન જાગૃત્તિ માટે વિશેષ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બગસરા તાલુકામાં શેરી તથા મહોલ્લા સહિતના વિવિધ સ્થળો પર ‘અવસર લોકશાહીનો’ સહિતની થીમ પર રંગોળી કરી મતદાર જાગૃતિ કરવામાં આવી હતી.
બગસરામાં ‘અવસર લોકશાહીનો’ સહિતની થીમ પર રંગોળી કરી મતદાર જાગૃતિ કરવામાં આવી

Recent Comments