બગસરા બાળ કેળવણી મંદીર બગસરા સંચાલિત શ્રી લાલચંદ ભાઈ વોરા બાલભવન બગસરા ના ચાર બાળકો અને તેમના શિક્ષક અરવિંદભાઈ રાઠોડ , આંતર રાષ્ટ્રીય બાલ દિવસ ની ઉજવણી અંતર્ગત, એક રાષ્ટ્રીય કોન્ફરન્સ માં ભાગ લેવા ન્યુ દિલ્હી જય, કોન્ફરન્સ માં સહભાગી બની બાલભવન બગસરા નું ગૌરવ વધાર્યું છે, કારણ કે સાવરકુંડલા અને બગસરા વિસ્તારના વિચરતી અને વિમુક્ત જાતિ એવા સરાણીયા અને દેવીપૂજક સમાજ ના, અતિ ગરીબ પરીવાર ના ચાર બાળકો ને ઝૂંપડા માંથી લય, દિલ્હી સુધી પહોંચાડનાર સૌ સંચાલકો અને કાર્યકરો ની કામગીરી ને લાખ લાખ વંદન કરી એ છીએ અને પરમ કૃપાળુ પરમાત્મા નો દિલથી આભાર માનીએ છીએ. દેવચંદ સાવલિયા બાળ કેળવણી મંદીર બગસરા પરીવાર.
બગસરા વિચરતી જાતિ ના વિદ્યાર્થી ઓ રાષ્ટ્રીય કોન્ફરન્સ માં ભાગ લેવા ન્યુ દિલ્હી બાલ ભવન ખાતે પહોંચ્યા

Recent Comments