બગસરા ના જૂની હળીયાદ ખાતે આજરોજ વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જળસંસાધન પ્રવૃત્તિ નો પ્રારંભ કરાયો હતો દરેક શાસ્ત્ર પુરાણો ધર્મ ગ્રથો માં જળ સંસાધન ના સાધનો બાંધવા નિભાવવા મંદિર બાંધવા સમાંતર સરખાવી છે ત્યારે વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા દ્વારા દરેક જીવાત્મા ના કલ્યાણ ની કામના કરતી જળસંસાધન પ્રવૃત્તિ નો પ્રારંભ કરાયો હતો બગસરા ની વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા જળ સંરક્ષણ અભિયાન અંતર્ગત બગસરા તાલુકાના જૂની હળીયાદ ગામે ચેકડેમને ઊંડું ઉતારવા માટે માટીકામની કામગીરી શરૂ કરવામાં આવેલ.જેમાં પાણી સમિતિના સભ્યો જોડાયા હતાં.
બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જૂનીહળીયાદ ખાતે જળસંસાધન નો પ્રારંભ

Recent Comments