બાઈક ચોરી કરતા ઇસમને ચોરીના ૭ બાઈક સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી , તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું .
અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ . શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમને ગઇ કાલ તા .૧૦ / ૦૩ / ૨૦૨૨ નાં રોજ વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી રાહે હકિકત મળેલ કે વડીયા તાલુકાના મોટા ઉજળા ગામની સીમમાં સગડીવાડી પાસે પરબતભાઇ મોહનભાઇ ગજેરાની વાડીમાં ભાગવી રાખી રહેતો જગા ઉર્ફે જીગો સોમજીભાઇ મકવાણા જુદી જુદી જગ્યાએથી મોટર સાયકલ ચોરી કરી , આ વાહનો વાડીમાં આવેલ ખુલ્લી પતરાની ઓરડીમાં રાખેલ હોવાની ચૌકકસ બાતમી મળેલ હોય , મળેલ બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા , મોટર સાયકલ ચોરી કરતો ઇસમ ચોરી કરેલ કુલ ૭ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડી , પકડાયેલ ઇસમ તથા મોટર સાયકલો આગળની કાર્યવાહી થવા વડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .
– પકડાયેલ આરોપીઃ જગાભાઇ ઉર્ફે જીગો સોમજીભાઇ ઉર્ફ શામજીભાઇ મકવાણા , ઉ.વ .૧૯ , રહે.મુળ સુખસર ગામ , માળી ફળીયુ , તા.ફતેપુર , જિ.દાહોદ , હાલ.મોટા ઉજળા ગામની સીમ , પરબતભાઇ મોહનભાઇ ગજેરાની વાડીમાં , તા.વડીયા , જિ.અમરેલી ,
પકડાયેલ મુદ્દામાલ – ( ૧ ) એક હિરો કંપનીનુ કાળા કલરનુ સીલ્વર પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના રજી . નં . જી.જે.૦૩.એચ.ડી .૪૫૩૬ કિ.રૂ .૨૦,૦૦૦ /
( ૨ ) એક હિરો હોન્ડો કંપનીનુ કાળા કલરનું રેડ બ્લુ પટ્ટાવાળુ સ્પ્લેન્ડર મોટર સાયકલ જેના રજી નં.જી.જે.૦૧.બી.આર .૩૦૯૮ કિ૨૦.૩,૦૦૦- /
( ૩ ) એક બજાજ કંપનીનુ કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળુ સીટી૧૦૦- મોટર સાયકલ જેના રજી . નં . જી.જે .૧૪.૪.૨૩૭૧ કિ૧૫.રૂ. , ૦૦૦- /
( ૪ ) એક મહિન્દ્ર કંપનીનુ લાલ કલરનુ કાળા પટ્ટા વાળુ સેન્સુરો રોકસ્ટર મોટર સાયકલ જેના રજી . નં . જી.જે.૧૪.એ.એફ .૬૧૮૬ કિ ૨૦.૩ . , ૦૦૦ /
( ૫ ) એક હિરો કંપનીનુ કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના રજી . નં . જી.જે.૦૩.એફ.એસ .૯૮૬૩ કિ.રૂ.૨૦,૦૦૦- /
( ૬ ) એક હિરો કંપનીનુ કાળા કલરનુ સીલ્વર પટ્ટાવાળુ નંબર પ્લેટ વગરનું સ્પ્લેન્ડર પ્રો . મોટર સાયકલ જેના ચેસીસ નં . MBLHAW11L5H90882 કિ.રૂ .૨૦,૦૦૦ /
( ૭ ) એક હિરો કંપનીનુ કાળા કલરનુ લાલ પટ્ટાવાળુ સીડી ડીલક્સ મોટર સાયકલ જેના રજી . નં.જી.જે.૦૬.ડી.એ .૩૬૧૭ , કિ.રૂ.૨૦,૦૦૦- / મળી કુલ કિં.રૂ .૧,૩૫,૦૦૦ / – નો મુદ્દામાલ ,
પકડાયેલ આરોપીએ ચોરી કરેલ મોટર સાયકલ અંગેની વિગતઃ પકડાયેલ આરોપી પાસેથી મળી આવેલ મોટર સાયકલો અંગે તેની પુછપરછ કરતાં , આ મોટર સાયકલો અમરેલી શહેર , કુંકાવાવ , ગોંડલ તાલુકાના કુંભાજી દેરડી ગામેથી તેમજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખપર ગામેથી ચોરી કરી લાવેલ છે , જેની વિગત નીચે જણાવ્યા મુજબ છે .
( ૧ ) એક હિરો કંપનીનુ કાળા કલરનું લાલ પટ્ટાવાળુ સીડી ડીલક્સ મોટર સાયકલ જેના રજી . નં.જી.જે.૦૬.ડી.એ .૩૬૧૭ છે . જે મો.સા. અંગે ટેકનીકલી ખરાઇ કરતા આ મો.સા. ભાવનાબેન એ દવે , રહે . વડોદરા વાળાના નામે નોંધાયેલ હોવાનું જણાયેલ છે . જે મો.સા. ની કિ.રૂ .૨૦,૦૦૦ / – ગણાય , આ મોટર સાયકલની ચોરી આજથી એક વર્ષો પહેલા કરેલ સુખસર ગામ , માળી ફળીયુ , તા.ફતેપુર , જિ.દાહોદ કરેલ હોવાનું જણાવે છે .
( ૨ ) એક હિરો કંપનીનુ કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના રજી . નં . જી.જે.૦૩.એચ.ડી .૪૫૩૬ છે , જે મો.સા. અંગે ટેકનીકલી ખરાઇ કરતા આ મો.સા. મગનભાઇ પરશોતમભાઇ રહે.કુંભાજી દેરડી , તા.ગોંડલ , જિ.રાજકોટ વાળાના નામે નોંધાયેલ હોવાનું જણાયેલ છે . જે મો.સા , ની કિ.રૂ .૨૦,૦૦૦ / – ગણાય , આ મોટર સાયકલની ચોરી આજથી બે અઢી મહિના પહેલા કુંભાજીની દેરડીથી બજારમાંથી દુકાન પાસેથી કરેલ હોવાનું જણાવે છે .
( ૩ ) એક હિરો હોન્ડો કંપનીનુ કાળા કલરનું રેડ બ્લુ પટ્ટાવાળુ સ્પ્લેન્ડર મોટર સાયકલ જેના રજી નં.જી.જે.૦૧.બી.આર .૩૦૯૮ છે , જે મો.સા. અંગે ટેકનીકલી ખરાઈ કરતા આ મો.સા. ગણપતભાઇ વલ્લભભાઇ સાસકીયા , રહે.કુંકાવાવ , તા.વડીયા , જિ.અમરેલી વાળાના નામે નોંધાયેલ હોવાનું જણાયેલ છે . જે મો.સા.ની કિ.રૂ .૨૦,૦૦૦ / – ગણાય , આ મોટર સાયકલની ચોરી આજથી પોણા બે મહિના પહેલાથી કુંકાવાવ , ગૌશાળાના ડેલા પાસેથી કરેલ હોવાનું જણાવે છે
( ૪ ) એક હિરો કંપનીનુ કાળા કલરનુ સીલ્વર પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના રજી . નં . જી.જે.૦૩.એફ.એસ .૯૮૬૩ છે , જે મો.સા. અંગે ટેકનીકલી ખરાઇ કરતા આ મો.સા. બાબુભાઈ મોહનભાઇ ઉદરેડીયા , રહે.જામગઢ , રાજકોટ વાળાના નામે નોંધાયેલ હોવાનું જણાયેલ છે . જે મો.સા. ની કિં.રૂ .૨૦,૦૦૦ / – ગણાય , આ મોટર સાયકલની ચોરી આજથી બે મહિના કુંભાજીની દેરડી ગામે ગેરેજની દુકાન પાસેથી કરેલ હોવાનું જણાવે છે .
( ૫ ) એક બજાજ કંપનીનુ કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળુ સીટી -૧૦૦ મોટર સાયકલ જેના રજી . નં . જી , જે .૧૪.૪,૨૩૭૧ છે . જે મો.સા. અંગે ટેકનીકલી ખરાઇ કરતા આ મો.સા. ચંદુભાઇ મોહનભાઇ ભુવા રહે.અમરેલી જેસીંગપરા શેરી નં . – ૪ તા.જી.અમરેલી વાળાના નામે નોંધાયેલ હોવાનું જણાયેલ છે . જે મો.સા. ની કિ.રૂ .૧૫,૦૦૦ / – ગણાય , જે મોટર સાયકલની ચોરી આજથી દોઢેક મહિના પહેલા અમરેલી , કુકાવાવ જકાત નાકાથી આગળથી રોડ ઉપરથી કરેલ હોવાનું જણાવે છે . આ અંગે અમરેલી તાલુકા પો.સ્ટે , ૧૧૧૯૩૦૦૪૨૩૦૧૪૮/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી . થયેલ છે .
( ૬ ) એક મહિન્દ્ર કંપનીનું લાલ કલરનું કાળા પટ્ટા વાળુ સેન્ચુરો રોકસ્ટર મોટર સાયકલ જેના રજી . નં . જી.જે.૧૪.એ.એફ .૬૧૮૬ છે , જે મો.સા. અંગે ટેકનીકલી ખરાઇ કરતા આ મો.સા. મધુભાઇ બચુભાઇ ડાભી રહે.રહે.રામપરા , મોટી કુકાવાવ જિ.અમરેલી વાળાના નામે નોંધાયેલ હોવાનું જણાયેલ છે . જે મો.સા. ની કિ.રૂ .૨૦,૦૦૦ / – ગણાય , આ મોટર સાયકલની ચોરી આજથી એક મહિના પહેલા કુકાવાવ , દવાખાનાની આગળ રોડ ઉપરથી કરેલ હોવાનું જણાવે છે . આ અંગે વડીયા પો.સ્ટે . ૧૧૧૯૩૦૬૦૨૩૦૦૩૭/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી . થયેલ છે .
( ૭ ) એક હિરો કંપનીનુ કાળા કલરનુ સીલ્વર પટ્ટાવાળુ નંબર પ્લેટ વગરનું સ્પ્લેન્ડર પ્રો . મોટર સાયકલ જેના ચેસીસ , MBLHAWITL5490882 છે . જે મો.સા. અંગે ટેકનીકલી ખરાઇ કરતા આ મો.સા. સંદીપભાઇ નાનજીભાઇ વઘાસીયા , રહે.સુરત વાળાના નામે નોંધાયેલ હોવાનું જણાયેલ છે . જે . મો.સા. ની કિ.રૂ .૨૦,૦૦૦ / ગણાય , આ મોટર સાયકલની ચોરી આજથી વીસેક દિવસ પહેલા અમરેલી , શાકમાર્કેટમાંથી ચોરી કરેલ હોવાનું જણાવે છે .
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ , તથા હેડ કોન્સ . મનીષભાઇ જાની , તથા પો.કોન્સ . નિકુલસિંહ રાઠોડ , રાહુલભાઇ ઢાપા , તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે .
Recent Comments