અમરેલી

બાબરા ના વલારડી વધાસિયા પરિવાર આયોજિત ૨૪ કલાક મહાયજ્ઞ માં આહુતિ આપતા ધારાસભ્ય ઠુંમર સહિત ના અગ્રણી ઓ

બાબરા તાલુકા ના વલારડી ગામે વઘાસીયા પરિવારના પાતા દાદાના સાનિધ્યમાં પરિવારમાં ચાલતા ૨૪ કલાક મહાયજ્ઞ નરાયણ ના દર્શન પૂજન અર્ચન કરતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત ના અગ્રણી ઓ વલારડી ગામે વઘાસીયા પરિવાર ના વેરાઈ માતાજી  ના યજ્ઞમાં આહુતિ હોમ કરતા વીરજીભાઇ ઠુંમર વઘાસીયા પરિવારના દિવ્યધામના મુખ્ય ટ્રસ્ટી રાજુભાઈ વઘાસિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ દેથળીયા તેમજ ગામના સતત સેવા બજાવતા જયંતીભાઈ વઘાસિયા સતત બે દિવસ યજ્ઞનારાયણ દર્શન આહુતિ નો ધર્મલભ મેળવતા અગ્રણી ઓ એ મુલાકાત લઇ માતાજીના આશીર્વાદ મેળવ્યા

Related Posts