fbpx
અમરેલી

બાબરા માં દાનેવ નગર વિસ્તાર માં રહેતા નાના બાળકો આવ્યા ઘૈયરાજની મદદ કરવા માટે આજે નાના બાળકો આ વિસ્તારમાં ઘરે ઘરે જઈને લોકો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા

બાબરા માં દાનેવ નગર વિસ્તાર માં રહેતા નાના બાળકો આવ્યા ઘૈયરાજ ની મદદ કરવા માટે આજે નાના બાળકો આ વિસ્તાર માં ઘરે ઘરે જઈ ને લોકો પાસે થી રૂપિયા ઉઘરાવ્યા હતા .તો શહેર નાં જુદા જુદા સેવાભાવી સંસ્થાઓ નાં સેવાભાવી યુવાનો એ પણ ઘૈયરાજ ની સારવાર માટે ફાળો ઉઘરાવ્યો હતો

Follow Me:

Related Posts