બ્રેકીંગ અમરેલી-લાઠી તાલુકાના દુધાળા ગામના નારણ સરોવરમાં 5 કિશોરો ડૂબવાનો મામલો
અમરેલી-લાઠી તાલુકાના દુધાળા ગામના નારણ સરોવરમાં 5 કિશોરો ડૂબવાનો મામલો
2 કલાક બાદ પાંચેય કિશોરોના મૃતદેહો મળી આવતા પરિવાર માતમ માં તમામ મૃતકો ને લાઠી સિવિલ ખાતે પી એમ માં લઇ જવાયા
ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલુકા મામલતદાર,પોલીસ,સહિત તરવૈયાની ટીમો દ્વારા શોધખોળ હાથ ધરી હતી
તમામ કિશોરો અહીં બપોરના સમયે નાહવા પડતા ડૂબ્યા હોવાનુ ખુલ્યુ
પાંચેય કિશોરો ના પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયા બે ત્રણ કલાક સુધી સતત તરવૈયા દ્વારા શોધખોળ
1)વિશાલભાઈ મનીષભાઈ મેર ઉંમર વર્ષ 16
2)નમનભાઈ અજયભાઇ ડાભી ઉંમર વર્ષ 16
3)રાહુલભાઈ પ્રિવીણભાઈ જાદવ ઉંમર વર્ષ 16
4)મિત ભાવેશભાઈ ગળથીયા ઉંમર વર્ષ 17
5) હરેશભાઇ મથુરભાઈ મોરી ઉમર વર્ષ 18
આ તમામ તૃરુણો લાઠી ના છે લાઠી થી બે ત્રણ કિમિ ના અંતર આ જળાશયો આવેલ છે તમામ લાઠી બપોર વચ્ચે ૧-૦૦ ૨-૦૦ ના સમય દરમ્યાન ન્હાવા ના ઇરાદે ગયેલ હોવા નું જાણવા મળેલ છે
લાઠી મામલતદાર કચેરી પ્રાંત કચેરી સ્થાનિક પોલીસ લાઠી નગર પાલિકા સહિત ના વહીવટી સ્ટાફ તાકીદે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરેલ પણ બે ત્રણ કલાક ના અંતે તમામ મૃત હાલત માં મળી આવેલ
Recent Comments