અમરેલી

ભગવન શ્રી નૂરસિંહજી મંદિર ખાતે વ્યાસ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી

દામનગર ભગવાન શ્રી નૂરસિંહજી મંદિર ખાતે વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ એ ગુરુપૂજન દર્શન અર્ચન કરતા શ્રધ્ધાળુ ભાવિકો સદવિચારો નું શિષ્યો ના હદય માં સર્જન કરવા ના પાવન પર્વ વ્યાસ પૂર્ણિમા ના દિવસે  ઉત્તમ આચારણો ની શીખ સાથે વિદ્વાન ભગવતાચાર્ય હર્ષદભાઈ જોશી પરિવાર ની નિશ્રા માં ખૂબ મોટી સંખ્યા માં સેવક સમુદાય ની વિશાળ ઉપસ્થિતિ માં ગુરુપૂર્ણિમા ઉજવાય અધ્યાત્મક જીવન વિકાસ ના ઉંચા ઉડ્ડયન ની અનુભૂતિ કરાવતા વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ એ દામનગર નૃસિંહજી મંદિર ખાતે પૂજન અર્ચન દર્શન ભજન ભોજન નો અનેરો લ્હાવો મેળવતા શ્રધ્ધાળુ ભાવિકો એ ગુરુ મહિમા સ્થિરપ્રજ્ઞ બની ને શ્રવણ કર્યો હતો 

Related Posts