સરકારશ્રી ના આદેશ મુજબ અમરેલી શહેરના રોડ રસ્તા ઉપર સદારીઓને રમકતા – ભટકતા પશુઓની મુશ્કેલીમાંથી ઉંગારવા અમરેલી નગરપાલિકા દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરાશે . પશુપાલકોએ પોતાના પશુઓને રસ્તે રજળતા ન છોડવા તાકીદ કરવામાં આવે છે . અન્યથા આવા પશુપાલકો સામે કાર્યવાહી હાથ ધરાશે . અમરેલી નગરપાલિકાની યાદીમાં જણાવ્યા મુજબ હાલ અમરેલી શહેરના રાજમાર્ગો તેમજ અન્ય રસ્તાઓ – ગલીઓ , સોસાયટીઓમાં રખડતા – ભટકતા પશુઓના કારણે રાહદારીઓં – વાહન ચાલકોને અકસ્માત સહિતની મુશ્કેલી સહન કરવી પડે છે .
જાહેર રોડ ઉપર પશુઓના જમેલાના કારણે માનવ જિંદગી જોખમાય તેવી કરણ ઘટનાઓ સામે આવી રહેલ છે ત્યારે આવી ગંભીર ઘટનાઓને જાહેર રોડ ઉપરથી રખડતા ભટકતા પશુઓને હટાવવા જરૂરી બનેલ છે . ગંભીર અકસ્માતોને ધ્યાને લઇ સરકારશ્રી દ્વારા રખડતા – ભટકતા પશુઓને પકડી બે પૂરવા ખાસ ઝુંબેશ હાથ ધરવા નગરપાલિકાને સુચના આપવામાં આવેલ છે . સરકારશ્રીની આવી સુચના મુજબ અમરેલી નગરપાલિકા દ્વારા પ્રથમ અમરેલી શહેરમાં જે લોકો પશુ પાળે છે . તેવા લોકોને કડકથી તાકીદ કરવામાં આવે છે કે , હવેથી પોતાના પશુ જાહેર રોડ ઉપર વાન પોતાના ઘરમાંજ રાખવા .
આવા પશુઓ હવેથી રોડ ઉપર જોવા મળશે તો તેને પકડીને દંડનીય કાર્યવાહી હાથ ધરાશે . કારણ કે સરકાર બના ભટકતા ઢોરના ત્રાસમાંથી લોકોને બચાવવા મક્કમ નિર્ધાર કરેલ છે . ત્યારે મંગરપાલિકા દ્વારા લોકોની સુખાકારી બી કોઈપણની સે શન્મ રાખ્યા વગર રસ્તા ઉપર રખડતા ઢોરને પકડીને ચાપી વાત કરવામાં ભાવશે અને આવા પડે ઢોર માલિકીના માલૂમ પડશે તો દંડનીય કાર્યવાહી હાથ ધરાશે તેવું પ્રમુખ શ્રીમતી મનીપાબેન રામાણી બંધ ી પ્રોફિસર એચ કે પટેલ એ જણાવેલ
Recent Comments