અમરેલી

ભારતીય કિસાન સંધ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગમાલ આર્ય ની વીજ પ્રશ્ને મુખ્યમંત્રી સહિત ઉર્જા મંત્રી સમક્ષ આઠ કલાક વીજ પુરવઠો નિયમન કરવા માંગ કરતો પત્ર પાઠવ્યો

અમરેલી ભારતીય કિસાન સંધ ગુજરાત પ્રદેશ જગમાલ આર્ય ની ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી ઉર્જા મંત્રી સમક્ષ વીજ પ્રશ્ને રજુઆત ખેતી માં સતત અનિયમિત વીજ પુરવઠા લોડ શેરીગ સમસ્યા અંગે વિગતે પત્ર પાઠવી તત્કાલ કિસાન સૂર્યોદય યોજના સ્કાય શરૂ કરવા માંગ કરાય કોલસા ની તંગી જેવા કારણો ખૂબ તીવ્ર ઠંડી માં રાત્રી એ વીજ પુરવઠો ખેતી માં આઠ કલાક વીજળી આપવા ની વાત નો અમલ ક્યારે ? આક્રોશ સાથે ખેડૂતો ધઉં જેવા પાકો માં છેલ્લા પાણી રહ્યા છે તેવા સમયે ભારે અસમંજસ ઉભી થઇ રહી છે આ અંગે અગ્રતા આપી આ પ્રશ્ને યોગ્ય ન્યાય કરવા માંગ કરાય છે 

Related Posts