સરળ સ્વભાવ ન મન કુટીલાઈ જેવા ગુણો આધ્યાત્મિક જીવન અને સનાતન ધર્મ પ્રચારક સ્પષ્ટ અને દરેક વિષય ઉપર બોલી શકે એવા મેઘાવી શ્રેષ્ઠ વક્તા ધર્મસભાના સુંદર સંચાલક. લેખક કવિ. છેલ્લા ૨૫ વર્ષથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર ૨૪ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના અને બક્ષીપંચ સમાજના યુવા કાર્યકર. ૧૯૯૫ મા શિવસેનાનું પ્રતિક ધનુષ ઉપર ગ્રામ પંચાયત દેવળા તાલુકો ધારીની સૌપ્રથમ વાર ચુંટણી લડી અને રાજકીય પ્રવેશ કર્યો.રચનાત્મક છેલ અને મીડિયા વિભાગના કન્વિનરની જવાબદારી સારી રીતે નિભાવી.છેલ્લા ૧ વર્ષથી અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય.અમરેલી નગરપાલિકામાં વોર્ડ નંબર ૧૧ ના સંનિષ્ઠ સક્રિય અને જવાબદાર કાર્યકર. સમગ્ર ભારત દેશનુ અતિત દશનામ બાવાજી સમાજનું સંગઠન અખીલ ભારતીય દશનામ ગોસ્વામી સમાજના યુવા પ્રકોષ્ઠના મહા સચીવ અમરેલી જિલ્લા અતિત યુવા ગૃપના સ્થાપક અધ્યક્ષ.શ્રી મંદિર પુજારી મહાસભા ગુજરાતના સ્થાપક તેમજ શ્રી મંદિર પુજારી મહાસભા રાજસ્થાન/મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કાર્યકર .શ્રી દશનામ દર્શિત ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલીના અધ્યક્ષ.દશનામ દર્શિત ન્યુઝ પેપરના માલીક મુદ્રક પ્રકાશક અને તંત્રી શ્રીનોતારીખ ૫-૬-૨૦૨૨ ના રોજ જન્મદિવસ છે.
ભારતીય જનતા પાર્ટી અને બક્ષીપંચ સમાજના યુવા કાર્યકર અતુલપુરી ગોસાઈનો જન્મદિવસ

Recent Comments