તાજેતરના સમયમાં ઘણી કંપનીઓ ૈંર્ઁં લઈને આવી છે. આમાંથી ઘણાં ૈંર્ઁંમાં રોકાણકારોએ બમ્પર નફો કર્યો છે. હવે વધુ એક કંપની પોતાનો ૈંર્ઁં લાવવાની છે. ૈંર્ઁં માં રોકાણ કરવાની આ એક સારી તક પણ બની શકે છે પણ તે પહેલા રોકાણના જાેખમો વિશે માહિતી મેળવવી પણ ખુબ જરૂરી છે. આ ૈંર્ઁં દ્ગીંુીહ્વ ્ીષ્ઠરર્હર્ઙ્મખ્તૈીજ ૈંહઙ્ઘૈટ્ઠ ૈંર્ઁં નો છે. કંપની કમ્પ્યુટિંગ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. દ્ગીંુીહ્વ ્ીષ્ઠરર્હર્ઙ્મખ્તૈીજ ૈંર્ઁં ૧૯ જુલાઈ સુધી સબસ્ક્રાઇબ કરી શકાશે. આ ૈંર્ઁં હેઠળ કંપની રૂ. ૨૦૬ કરોડના નવા શેર ઇશ્યૂ કરશે. આ ઉપરાંત હાલના પ્રમોટર્સ અને શેરધારકો પણ પોતાના શેર વેચાણ માટે ઓફર કરશે. કંપની અપર પ્રાઇસ બેન્ડ દ્વારા રૂ. ૬૩૨ કરોડ એકત્ર કરશે. દ્ગીંુીહ્વ ્ીષ્ઠરર્હર્ઙ્મખ્તૈીજ ૈંહઙ્ઘૈટ્ઠ ૈંર્ઁં માટે ૩૦ શેરની લોટ સાઈઝ અને શેર દીઠ ૪૭૫-૫૦૦ રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે.
આનો અર્થ એ છે કે રોકાણકારોએ સિંગલ લોટ માટે અરજી કરવા માટે ઓછામાં ઓછા ૧૫,૦૦૦ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ ૈંર્ઁં ૧૯મી જુલાઈ સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. તેના શેરની ફાળવણી ૨૪ જુલાઈના રોજ થઈ શકે છે. ૨૬ જુલાઈ, ૨૦૨૩ સુધી રોકાણકારોના ડીમેટ ખાતામાં શેર જમા થઈ શકે છે. કંપનીના શેરનું લિસ્ટિંગ ૨૭ જુલાઈ સુધીમાં થઈ શકે છે. દ્ગીંુીહ્વ ્ીષ્ઠર ૈંર્ઁં હેઠળ, ૫૦ ટકા શેર લાયક સંસ્થાકીય ખરીદદારો માટે અનામત રાખવામાં આવ્યા છે. તે જ સમયે, ૧૫ ટકા શેર ૐદ્ગૈંજ માટે અને ૩૫ ટકા રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યા છે. નેટવેબ ટેકનોલોજી કંપનીની સ્થાપના વર્ષ ૧૯૯૯માં કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં કંપનીએ રૂ. ૪૬.૯૪ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ગયા નાણાકીય વર્ષમાં કંપનીની કુલ આવક રૂ. ૪૪૫.૬૫ કરોડ હતી. કંપની હાઇ-એન્ડ કમ્પ્યુટિંગ સોલ્યુશન્સ ઓફર કરે છે.
Recent Comments