રાષ્ટ્રીય

ભારતે રશિયા પાસે થી સસ્તા દરે ક્રૂડ ઓઇલ ખરીદશે .

 હાલમાં યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ના લીધે વિવિધ દેશો દ્વારા રશિયા પર અનેક પ્રતિબંધો મૂકાઈ ગયા છે. જેમાં અમેરિકા સહિત ઘણા દેશોએ રશિયા પર ભયાનક પ્રતિબંધો મુક્યાં છે. તેમજ જો અમેરિકા દ્વારા ભારતની સાથે ઘણા બીજા દેશીને પણ પ્રતિબંધોને સમર્થન આપવા અપીલ કરી છે. જો કે આ દરમિયાન કે ભારત રશિયા પાસેથી રાહત દરે ક્રૂડ ઓઈલ ખરીદવાની યોજના બનાવ્યૂ છે .

બધી જ રીતે શક્યતાઓ જોઇશુ
હાલમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા એ કહ્યું કે ભારત એક મોટો તેલ ની આયાતકાર કરનાર દેશ હોવાના લીધે હંમેશા તમામ બધી રીતે વિચાર કરે છે. જ્યારે તેને પૂછ્યું કે ભારત રશિયા પાસે સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદશે કે કેમ ત્યારે કહ્યું કે આ બાબતે હજી વિચાર કરી રહ્યા છીએ . જો કે આ બાબતે તમામ શક્યતાઓ પણ નકરાઇ નહીં

*ભારત માટેરશિયા મુખ્ય સપ્લાય છે નહીં*
બીજું નામ કહ્યું કે રશિયા એ ભારત માટે તેલનો કોઈ મોટો સપ્લાયર નથી. તેને એ પણ કહ્યું કે તેલના મોટા આયાતકાર ભારત છે . અને અમારી જરૂરિયાતો થી અમે તમામ વિકલ્પોમાં વિચાર કરી રહ્યા છીએ . જ્યારે બાગચીને પૂછવામાં આવ્યું કે આ ખરીદી રૂપિયા-રુબલ કરારના આધારે થઇ શકે છે .ત્યારે એવું કહ્યું કે આ અંગે કોઈ ખાસ માહિતી તેમને નથી. ‘

ભારત રાહ જોશે
ભારત-રશિયા વેપાર પર રશિયા સામે પશ્ચિમી પ્રતિબંધોની અસર અંગેના અન્ય એક પ્રશ્નના જવાબમાં બાગચીએ કહ્યું કે ભારત રાહ જોશે. “અમે રશિયા સાથેના અમારા આર્થિક વ્યવહારો પર કોઈપણ એકપક્ષીય પ્રતિબંધોની અસરના મૂલ્યાંકનની રાહ જોઈશું,” તેમણે કહ્યું એ પણ કહ્યું કે યુક્રેન પર રશિયાની સૈન્ય કાર્યવાહીના સંદર્ભમાં કહ્યું કે ભારત તમામ પક્ષનાસંપર્ક માં છે

Related Posts