fbpx
ભાવનગર

ભાવનગરજિલ્લામાંછવાઈઆભાકાર્ડનીઆભા : ૮લાખથીવધુઆભાઆઇ.ડી. જનરેટકરાયા

ભાવનગરજિલ્લાનીઆરોગ્યશાખા૧૨૯ગામમાં૧૦૦ટકા‘આભા’એટલેકે‘આયુષ્માનભારતહેલ્થએકાઉન્ટ’આઇ.ડી.જનરેટકરવામાંઆવ્યાછેત્યારેતમામલોકોનેયુનિવર્સિલહેલ્થકવરેજઆપવાનાલક્ષ્યતરફઝડપથીઆગળવધીરહ્યુંછે. આપ્રક્રિયાનેગતિઆપવામાટે’આયુષ્માનભવ’ અભિયાનશરૂકરાયુંછે. ગત 13 સપ્ટેમ્બરેરાષ્ટ્રપતિદ્રૌપદીમુર્મુએઔપચારિકરીતેતેનીશરૂઆતકરીહતી. આઅભિયાનહેઠળ 17 સપ્ટેમ્બરેથી 2 ઓક્ટોબરસુધી “સેવાપખવાડીયું” ઉજવવામાંઆવ્યું‌‌અનેઅભિયાન 31 ડિસેમ્બરસુધીચાલશે. આપહેલવડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીદ્વારાકરવામાંઆવીછે.

ભાવનગરજિલ્લામાંપ્રાપ્તપ્રાથમિકસર્વેક્ષણઅનુસાર,૧૨૯જેટલાગામોમાં૫વર્ષકરતાંમોટીઉંમરનાવ્યક્તિઓને૧૦૦ટકાઆભાઆઇડીજનરેટકરીઆપવામાંઆવ્યાછે. તેમજ૨૩જેટલાગામોમાંસરકારશ્રીદ્વારાનિયતકરવામાંઆવેલસૂચકાંકમુજબકામગીરીકરી “આયુષ્માનગામ”નામાપદંડોહાંસલકરવામાંઆવ્યાછે. જેભાવનગરજિલ્લાનાઆરોગ્યટીમનીવિશિષ્ટ ‌સિધ્ધિગણીશકાય.’આયુષ્માનભવ’ અભિયાનઅંતર્ગતરક્તદાનકેમ્પમાં૧૭૪યુનિટબ્લડએકત્રિતકરવામાંઆવ્યું ‌હતુ. ભાવનગરનાનાગરિકોએ “રક્તદાનમહાદાન” નાસૂત્રનેચરિતાર્થકર્યુંછેઅનેવિવિધબ્લડબેન્કદ્વારાપણબ્લડડોનેશનકેમ્પઆયોજીતકરવામાંઆવીરહ્યાછે.

આયુષ્માનભવ: – સમાજનાઅંતિમવ્યક્તિસુધીઆરોગ્યસુવિધાનીપહોંચસુનિશ્ચિતકરવાપરભારમૂકેછે. તેમાંદેશભરમાંઅંગદાનઅભિયાન. ટીબીજાગૃતિઅભિયાન, રક્તદાનપહેલ, બિનચેપીરોગોનીતપાસજેવીઅનેકગતિવિધિઓઆયોજિતકરાઈછે. તેનીસફળતાનોઅંદાજએવાતથીલગાવીશકાયકે, “સેવાપખવાડીયા” અંતર્ગતભાવનગરજિલ્લાનાવિસ્તારોમાંપણ૫૨૦લોકોએઅંગદાનનોસંકલ્પલીધોછે.આયુષ્માનભવઅભિયાનનાસેવાપખવાડાનેસમગ્ર‌‌જિલ્લામાજોરદારસકારાત્મકપ્રતિક્રિયામળીછે.ભારતમાંસદીઓથી‘સર્વેસંતુનિરામયાઃ’એટલેકેબધાલોકોનીરોગમુક્તિનીપ્રાર્થનાકરાયછે.જ્યારેદરેકવ્યક્તિતંદુરસ્તરહેશેત્યારેપ્રત્યેકપરિવારસ્વસ્થરહેશેઅનેકડીથીકડીજોડાતીજઈનેઆખરેસ્વસ્થભારતનુંનિર્માણથશે.જેનેભાવનગરજિલ્લાનાડૉક્ટરોઅનેઆરોગ્યકર્મચારીઓમુખ્યજિલ્લાઆરોગ્યઅધિકારીડૉચંદ્રમણીકુમારપ્રસાદનામાર્ગદર્શનમાંસાર્થકકરીરહ્યાછે.

Follow Me:

Related Posts