ભાવનગરમાં આઈ.ટી.આઈનાં તાલીમાર્થીઓ માટે મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાયો
ભાવનગર આઈ.ટી.આઈ ખાતે આજરોજ તા.૨૧-૧૧-૨૦૨૩ ના રોજ મતદારયાદી સુધારણા અભિયાન અંતર્ગત સ્વીપકોર કમિટી દ્વારા આઈ.ટી.આઈનાં તાલીમાર્થીઓ માટે નવા મતદારોનો ચુંટણીકાર્ડ કઢાવવા માટેનો તેમજ ચુંટણીકાર્ડમાં સુધારા-વધારા માટેનાં કેમ્પનું આયોજન થયેલ હતું. જેમાં આશરે પચાસ જેટલા તાલીમાર્થીઓએ જોડાયા હતા.
Recent Comments