આજે મહિનાના અંતિમર વિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “મન કી બાત” કાર્યક્રમયોજાયો હતો. જેમાં ભાવનગરમાં હિલડ્રાઈવ વિસ્તારમાં પણ મોદીજી ના મન કી બાત કાર્યક્રમને નિહાળવા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો.પ્રશાંત કોરાટ સહિતના યુવા મોરચાના હોદ્દેદારો જોડાયા હતા. મન કી બાત કાર્યક્રમમાં ખાસ માતૃભાષા અંગે કહ્યું કે તમામરાજ્યોને પોતાની માતૃભાષાનું ખાસ મહત્વ હોય છે અને જેમાં આપણા તહેવારો અને ભાષા એકતા થી જોડે છે, આ ઉપરાંત આગામી ૮ તારીખે જયારે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે આજની મહિલાઓ તમામક્ષેત્રે ખુબ સારી પ્રગતિ અને નામના પ્રામ કરી ગૌરાન્વિત કરી રહી છે, આ ઉપરાંત ખાસ સ્વચ્છતા મિશન, સિંગલ યુઝપ્લાસ્ટિક, દીકરા દીકરી એક સમાન મિશન, વોકલ ફોર લોકલ ને પ્રાધાન્ય અને વેક્સીનેશન કામગીરી સહિતની મનકી બાત માં કહી હતી. આજે મહિનાના અંતિમર વિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “મન કી બાત” કાર્યક્રમયોજાયો હતો. જેમાં ભાવનગરમાં હિલડ્રાઈવ વિસ્તારમાં પણ મોદીજી ના મન કી બાત કાર્યક્રમને નિહાળવા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો.પ્રશાંત કોરાટ સહિતના યુવ
ભાવનગરમાં મન કી બાત કાર્યક્રમ નિહાળવા હિલડ્રાઇવ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા જોડાયો

Recent Comments