fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લાનાં તાલુકાઓમાં “વિકસિત ભારત સંકલ્પયાત્રા’ નું ઉમળકા ભેર સ્વાગત કરાયું

સરકારશ્રીદ્વારાપ્રજાકલ્યાણકારીયોજનાઓનોવ્યાપતમામલાભાર્થીઅનેનાગરીકોસુધીપહોંચાડવાઅનેયોજનાઓનીજાગૃતીફેલાવવાસમગ્રરાજ્યમાં “વિકસિતભારતસંકલ્પયાત્રા’ નુંઆયોજનકરવામાંઆવ્યુછે.

આવિકસિતભારતસંકલ્પયાત્રાકાર્યક્રમઅંતર્ગતભાવનગરતાલુકામાંબુધેલ, ઘોઘાતાલુકામાંનથુગઢઅનેસાણોદર, તળાજાતાલુકામાંપસવીઅનેપડારી, વલ્લભીપુરતાલુકામાંવીરડીઅનેઆનંદપુર, મહુવાતાલુકામાંકતપર, ગારીયાધારતાલુકામાંપાલડીઅનેશિવેન્દ્રનગર, ઉમરાળાતાલુકામાંબજુડઅનેગોલરામા, સિહોરતાલુકામાંપાંચતલાવડાઅનેગઢુલાતેમજપાલીતાણાતાલુકામાંઆંકોલાળીઅનેજાળીયાગામેઆવીપહોંચતાગ્રામજનોદ્વારાઉમળકાભેરસ્વાગતકરાયુંહતું.

આગામોમાં“મેરીકહાનીમેરીઝુબાની”કાર્યક્રમઅંતર્ગતવિવિધયોજનાનાંલાભાર્થીઓએપોતાનાપ્રતિભાવોરજુકર્યાહતા. આપ્રસંગેગામનાંલોકોનેઘરઆંગણેજસરકારીલાભોઉપલબ્ધબનતાસરકારશ્રીનોઆભારવ્યક્તકર્યોહતો.

Follow Me:

Related Posts