સાવરકુંડલા માં રાઉન્ડ નજીક આવેલ ભાડીકો બેન્ક પાસે ગંદકી ના જાણે થર લાગ્યા છે જેથી રાહદારી ઓ તેમજ આસપાસ ના કોમ્પ્લેક્સ માં ભયંકર બદબુ આવી રહી છે તો વળી અહીં ખૂબ ગંદકી ફેલાવવા ના કારણે ડેન્ગ્યુ મેલેરિયા તથા અન્ય મચ્છર જન્ય રોગો થવા ની ભીતિ સેવાઇ રહી છે જેથી આ કચરો તંત્ર દ્વારા તુરંત હટાવવા રાહદારી ઓ માંગ કરી રહ્યા છે
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક પાસે ગંદકી ના જંગ લાગ્યા રોગચાળો ફેલાવવા ની ભીતિ

Recent Comments