ભાવનગર નાગરિક બેંક ના ૬૮ માં સ્થાપના દીને સેવા નો પર્યાય શિશુવિહાર ને ધનરાશી થી સત્કાર કરાયો
ભાવનગર નાગરિક સહકારી બેંકના ૬૮ મા સ્થાપના દિન પ્રસંગે ભાવનગરની સેવાભાવી સંસ્થા શિશુવિહાર ને શ્રી મનીષભાઈ દોષી ના વરદ હસ્તે રૂપિયા ૩૦.૦૦૦ નિ રાશી થી સન્માનિત કરવામાં આવી……નાગરિક બેંકના મધ્યસ્થ ખંડમાં તારીખ ૮ ફેબ્રુઆરીએ યોજાયેલ સમારોહ માં શીશુવિહાર સંસ્થા ના મંત્રી ઇન્દિરાબેન માંનભાઈ ભટ્ટ તથા શ્રી હીનાબેન ઉપસ્થિત રહ્યા હતા……..શહેરની સાત સેવાકીય સંસ્થાઓ સાતત્યપૂર્ણ રીતે જનહિતાર્થે ને સાચી દિશા અપી .સેવા કાર્ય કરી શકે તે તેવા શુભ આશય ને બાળ આપતા નાગરિક બેંકની સહાય માંથી શીશુવિહાર સંસ્થા આગામી સમયમાં ૪૫૦ મો નેત્ર યજ્ઞ યોજી દર્દી દેવો ભવ ની લાગણી ને સાર્થક કરશે તથા ભાવનગર નાગરિક બેંક નું અભિવાદન કરનાર છે
Recent Comments