fbpx
અમરેલી

ભાવનગર રેન્જ ડી.આઈ.જી ના વરદ હસ્તે ચલાલા બસ સ્ટેશન પોલીસ ચોકી નું લોકાર્પણ

ચલાલા બસ સ્ટેશન પોલીસ ચોકીને લોકભાગીદારી થી નિર્માણ કરવામાં આવેલ હોય . જે ચોકીનું આજરોજ તા .૦૭ / ૦૧ / ૨૦૨૧ ના રોજ અશોકકુમાર યાદવ નાયબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર ના વરદ હસ્તે નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક અમરેલીની વિશેષ ઉપસ્થિતીમાં કે.જે.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા જી.અમરેલી તેમજ લોકભાગીદારીમાં સહયોગ આપનાર દાતાશ્રીઓ તેમજ ચલાલા પો.સ.ઈ બી.વી.પંડયા તેમજ ચલાલા પોલીસ સ્ટાફની હાજરીમાં લોક ઉપયોગ માટે લોકર્પણ કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts