ભાવનગર શિશુવિહાર સંસ્થા ના આપતિ નિવારણ તાલીમ કેન્દ્ર ના ઉપક્રમે તા.૨૩ ડિસેમ્બરનાં રોજ ભાવનગર શહેર તથા જીલ્લાનાં ૫૦ શિક્ષકોને સીદસર તાલીમ ભવન ખાતે શ્રી હરેશભાઈ ભટ્ટનાં માર્ગદર્શન હેઠળ ફર્સ્ટએઇડ , ફેક્ચર ના પાટા , રેસ્ક્યુ મેથડ તથા વિવિધ ગાંઠો વિષયે માહિતી તેમજ પ્રત્યક્ષ નિદર્શન આપવામા આવેલ… આ કાર્યક્રમનું સંકલન શ્રી રાજુભાઈ મકવાણા તથા સ્કાઉટનાં તાલીમાર્થીઓ એ કર્યું હતું
ભાવનગર શિશુવિહાર સંસ્થા ના આપતિ નિવારણ તાલીમ કેન્દ્ર ના ઉપક્રમે સીદસર તાલીમ ભવન ખાતે ૫૦ શિક્ષકો તાલીમ મેળવી

Recent Comments