૩૬ મી નેશનલ ગેમ્સનું ભાવનગર ખાતે તા. ૨૬/૦૯/૨૦૨૨ થી નેટબોલ ટુર્નામેન્ટ નો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે નેટબોલ ટીમના કેપ્ટન વિકાસ પ્રજાપતિએ ભાવેણાવાસીઓને ગુજરાતની નેટ બોલ ટીમને સપોર્ટ કરવા માટે અપીલ કરી હતી
આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહ બાદ પ્રથમ ટુર્નામેન્ટ ગુજરાતની હરિયાણા સામે રમાઈ હતી ત્યારે નેટબોલ ગુજરાતના કેપ્ટન વિકાસ પ્રજાપતિએ ભાવનગરવાસીઓને નેટબોલની ગુજરાતની તેમને સ્પોર્ટ કરવા માટે ભાવભરી અપીલ કરી છે
ગુજરાતની ટીમનો આગામી મેચ ૨૭ સપ્ટેમ્બર ના બપોરે ૨.૩૦ વાગ્યે મધ્યપ્રદેશ સામે તેમજ ૨૮ સપ્ટેમ્બરના ૨.૩૦ વાગ્યે પંજાબ સામે રમાશે.


















Recent Comments