અમરેલી

ભુવા ગામના ટીબડીના ઢોરે તાત્કાલિક હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે ભુવા ગામના ટીબડીના ઢોરે તાત્કાલિક હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ભાવભક્તિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી.

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે આવેલ ભુવા ગામના  ટીબડીના ઢોરે તાત્કાલિક હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ભારે આસ્થા અને ભાવપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Related Posts