મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરુ છે. જિલ્લાના ખાંભા ખાતેના આઇ.ટી.આઈ. ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અને તે અંતર્ગત થઈ રહેલી કામગીરી સહિત વિવિધ સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આઇ.ટી.આઈ. ખાતે વધુમાં વધુમાં યુવા નાગરિકો મતદાર નોંધણી કરાવી શકે તે માટે મતદાર નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત આઇ.ટી.આઈ. ખાતે મતદાર નોંધણી કેમ્પ યોજાયો

Recent Comments