લાઠી મદદનિશ કલેકટર સાહેબ ની અધ્યક્ષતા માં આજ તારીખ ૧૦/૧૧/૨૧ ના રોજ રાત્રી સભા યોજાય મે. મદદનીશ કલેકટર સાહેબ લાઠી ની અધ્યક્ષતા માં યોજાયેલ રાત્રી સભા માં લાઠી તાલુકાના દુધાળા લાઠી ગામે તાલુકા મામલતદાર સહિત તાલુકા ના વહીવટી તંત્ર ની ઉપસ્થિતિ જોવા મળી હતી સ્થાનિક અગ્રણી ઓ કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
મદદનીશ કલેકટર સાહેબ ની અધ્યક્ષતા માં લાઠી તાલુકાના દુધાળા ગામે રાત્રી સભા યોજાય

Recent Comments