ગુજરાત

મહિલા ધારાસભ્યોને રોડ-રસ્તાના કામો માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્?ટ ફાળવાશેઝ્રસ્ ભૂપેન્?દ્ર પટેલ દ્વારા મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી ર્નિણય લેવામાં આવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલે રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ આપી છે. ઝ્રસ્ ભૂપેન્?દ્ર પટેલ દ્વારા મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી ર્નિણય લેવામાં આવ્યો છે. મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમા આ વર્ષે રોડ-રસ્તાના કામો માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્?ટ ફાળવવામાં આવશે. ૧૨ મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના વિસ્તારોમાં રોડ-રસ્તાનાં વિવિધ કામો માટે વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્?ટ આપવામાં આવશે. ગુજરાતમાં ભાજપની ૧૫૬ બેઠક છે. જાે કે તમામ ૧૮૨ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માત્ર ભાજપ જ નહીં અન્ય મહિલા ધારાસભ્યોને પણ આ વિશેષ ભેટ આપી છે. ૧૨ મહિલા ધારાસભ્યને તેમના મત વિસ્તારમા રોડ રસ્તાના કામ કરવા માટે સવા કરોડ રૂપિયાની ગ્રાન્?ટ આપવાનો ર્નિણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. અહીં મુખ્યમંત્રી દ્વારા મહિલા સશક્તિકરણ માટેનું વલણ અપનાવાતું જાેવા મળી રહ્યુ છે.

જેથી મહિલા ધારાસભ્યો તેમના મત વિસ્તારમાં રોડ-રસ્તાઓનો સારો વિકાસ કરી શકે. મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલે રાજ્યનાં મહિલા ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્?ટમાં વર્ષ ૨૦૨૩-૨૪નાં વર્ષ માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્?ટ ફાળવવાનો ર્નિણય કર્યો છે. ગુજરાત વિધાનસભામાં વિધાયક તરીકે જન પ્રતિનિધિત્વ કરતા મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના વિસ્તારોમાં રોડ-રસ્તાનાં વિવિધ કામો માટે વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્?ટ મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી ર્નિણયની ફળશ્રુતિ જાેવા મળશે. અગાઉ મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારોમાં વિકાસ માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. ત્યારે મુખ્યમંત્રી સમક્ષ આ અંગે રાજ્યના મહિલા ધારાસભ્યોએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે આ ર્નિણય કર્યો છે.

Related Posts