મહુવા કૈલાસ ગુરુકુળમાં વારકરી ભક્તો દ્વારા હરીપાઠ સંક
મહુવા કૈલાસ ગુરુકુળમાં વારકરી ભક્તો દ્વારા યોજાયેલ હરીપાઠ મહુવા શનિવાર તા.૪-૧૧-૨૦૨૩(મૂકેશ પંડિત)મહુવા વડલી ખાતે ચાલતી રામકથા દરમિયાન કૈલાસ ગુરુકુળમાં વારકરી ભક્તો દ્વારા હરીપાઠ સંકીર્તન યોજાયેલ.શ્રી મોરારિબાપુના વ્યાસાસને મહુવા વડલી ખાતે રામકથા ‘માનસ ભૂતનાથ’ લાભ મળ્યો છે, જેમાં મહારાષ્ટ્ર પ્રદેશના દેહુ પંથકના વારકરી ભક્તો દ્વારા ખાસ ઉપસ્થિતિ રહી.મહુવા કૈલાસ ગુરુકુળમાં આ વારકરી ભાવિક ભક્તો દ્વારા સરસ્વતી માતાના સાનિધ્યમાં ભાવ નૃત્ય સાથે સંકીર્તન હરીપાઠ યોજાયેલ.
Recent Comments