મહેક ફાતેમા મહેબૂબભાઈ ચૌહાણે જિંદગી નું પ્રથમ રોજુ રાખતા શુભેચ્છા
દામનગર બાળ રોજેદાર ની ઈબાદત મહેક ફાતેમા મહેબૂબભાઈ ચૌહાણ દામનગર જિંદગીમાં સૌ પ્રથમવાર રોજુ રાખી અને ઈબાદત કરેલ છે ઉંમર વર્ષ સાત સ્વ રહીમભાઈ સાલેભાઈ ચૌહાણ શિપાઈ ની પૌત્રી એ ઇસ્લામ ના પવિત્ર રમજાન માસ માં અલ્હા તાલા ની પુરા શ્રધ્ધાભાવ અને અદબ થી પ્રથમ વાર રોજુ રાખી ઈબાદત કરતા ખૂબ બહોળો ચાહક વર્ગ ધરાવતા પિતા મહેબૂબભાઈ ચૌહાણ ને ત્યાં બાળ રોજેદાર ને શુભેચ્છા પાઠવવા ઇસ્ટ મિત્રો પરિચિતો પહોંચી શુભેચ્છા વ્યક્ત કરી હતી
Recent Comments