મહેસાણા થી પસાર થતી ભગત કી કોઠી ટ્રેનમાં રાત્રે સૂઈ રહેલ મુસાફરની બેગમાંથી કોઈ અજાણ્યા ચોરે ૫૫ હજારના સામાનની ચોરી કરી ફરાર થયો એ મામલે મુસાફરે સોમેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ફરિયાદ મહેસાણા રેલવે પોલીસને ટ્રાન્સફર થતા પોલીસ તપાસ શરૂ કરાઇ છે.
મહેસાણામાં રેલવે સ્ટેશન પરથી પસાર થતી ટ્રેનમાં થઇ મુસાફરના સમાનની ચોરી


















Recent Comments